🙏🙏
ગુડ ન્યૂઝ.....ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી નિશાળ નો સંપર્ક કરવો......
🙏 🙏
🌹🌹
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2018
ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ -25/09/2017
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -25/11/2017
પરીક્ષા ની તારીખ -10/02/2018
પરિણામ ની તારીખ :એપ્રિલ /2018
વેબસાઇટ :www .nvshg.org