9 મે, 2014

પ્રવેશ માટે


હાયર સેકન્ડરીની ભરતીની સત્તાવાર માહિતી માટે વેબસાઇટ

પ્રાથમિક શિક્ષણ નિયામકે ડીપીઓને પરિપત્ર કર્યો

રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) અંતર્ગત પહેલી જૂન ૨૦૧૪ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં હશે તો જ વિદ્યાર્થીઓને ધો. ૧માં પ્રવેશ આપવાનો પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો છે. જે વિદ્યાર્થીઓ સિનિયરમાંથી ધો. ૧માં આવશે પરંતુ તેમના પાંચ વર્ષ પૂર્ણ થતાં નહીં હોય તો તેમને ફરીથી સનિયર કે.જી.માં જ અભ્યાસ કરવો પડશે. આ વર્ષે પણ ૨૦ હજાર વિદ્યાર્થીઓને ફરીથી સિનિયર કે.જી. કરવાની ફરજ પડશે.

ગરીબ બાળકોને મફત પ્રવેશ માટેની મુદ્દતમાં વધારો થયો: રાજ્‍યની તમામ ખાનગી શાળાઓમાં ૫ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય

આવતા વર્ષથી તમારા હાથમાં આવશે પ્લાસ્ટીકની નોટ

આવતા વર્ષથી દેશમાં પ્લાસ્ટીકની નોટ ચલણમાં મુકાશે. પાંચ શહેરોમાં પ્રાયોગિક ધોરણે મુકાયા બાદ વર્ષ 2015 માં દેશભરમાં પ્રસિધ્ધ કરાશે. સીમલા ઉપરાંત અન્ય ચાર શહેરોમાં કોચ્ચિ, મૈસુર, જયપુર, અને ભુવનેશ્વરનો સમાવેશ થશે. પ્રયોગ માટે વર્ષ ૨૦૧૪ ના બીજા છ માસીક ગાળામાં શરૃ થાય તેવી શકયતાઓ છે.