24 ફેબ્રુઆરી, 2016

નમસ્કાર મિત્રો ,
અહી ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેનું નિરિક્ષણ કાર્ય કરશે તેવા ખંડ નિરિક્ષક મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે. આ વિડિયો જોયા પછી વિદ્યાર્થીઓ ને Omr Sheet માં થતી ભૂલને નિવારી શકાશે અને તેનું ખોટું મૂલ્યાંકન થતું અટકશે.